image
શા માટે

જય કેરિયર 

⦿ દરેક વિષયોનું અનુભવી શિક્ષકો દ્વારા તલસ્પર્શી માર્ગદર્શન.

⦿ ઓનલાઈન ડેઈલી ટેસ્ટ એપ્લિકેશન પર. 

⦿ વિદ્યાર્થી તથા નોકરીયાત વર્ગને અનુકુળ સમયે ઓફલાઈન બેચનું આયોજન.

⦿ તમામ વિષયોનું આવશ્યક સાહિત્ય તથા વીડિયો લેક્ચર્સ.

⦿ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ તૈયારી કરાવનાર સંસ્થા.

⦿ અભ્યાસ બાદ સ્વ-મૂલ્યાંકન માટે ટેસ્ટ સિરીઝનું ખાસ આયોજન.

⦿ કરંટ અફેર્સ માટે દરરોજના ન્યુઝપેપરના અગત્યના કટિંગની PDF

⦿ પરીક્ષા સમયે ઓનલાઈન કોર્સ લેનાર વિદ્યાર્થીઓ માટે લાઈવ લેકચર તથા કરંટ અફેરના લેકચરનું ખાસ આયોજન.

Contact Us
WHY Jay Career?

સૌરાષ્ટ્રની સૌથી જૂની સંસ્થા 

Vision

આગામી સમયમાં જય કેરિયર (ઓફલાઈન / ઓનલાઈન) દ્વારા માર્ગદર્શન મેળવી હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓ ઓછામાં ઓછા ખર્ચમાં અભ્યાસ, મટીરીયલ તેમજ માર્ગદર્શન થકી સરકારી નોકરી મેળવવાનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકે. 

Mission

સરકારી નોકરી મેળવવા ઈચ્છુક યુવાનોને સ્માર્ટ વર્ક થકી સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓમાં ઝડપથી સફળતા મળે તેમ જ કેન્દ્ર સરકાર તથા ગુજરાત સરકાર દ્વારા લેવાતી વિવિધ સ્પર્ધાત્મક ભરતી પરીક્ષાઓ જેવી કે જીપીએસસી, ગૌણ સેવા પસંદગી મંડળ, પંચાયત ભરતી, પોલીસ ભરતી તેમજ IBPS, RRB, SSC વગેરેમાં ઉચ્ચ સ્કોર મેળવી સરકારી નોકરી પ્રાપ્ત થાય તે હેતુથી વર્ષ ૨૦૦૭-૦૮થી કાર્યરત સંસ્થા એટલે જય કેરિયર એકેડમી.

સ્થાપના 

કેમ નંખાયો જય કેરિયરનો પાયો 

                    એકેડમીનાં સ્થાપક શ્રીચિંતન વૈષ્ણવ હાલમાં ગુજરાત સરકારમાં Dy. Collector તરીકે ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય અભ્યાસ તેમણે ભૂગોળ વિષયમાં ઉચ્ચ ગુણાંક મેળવ્યા હતા. 

એકેડમીનાં સ્થાપક શ્રી ચિંતન વૈષ્ણવ હાલમાં ગુજરાત સરકારમાં Dy. Collector તરીકે ફરજ બજાવી રહ્યા છે. સામાન્ય અભ્યાસ તેમણે ભૂગોળ વિષયમાં ઉચ્ચ ગુણાંક મેળવ્યા હતા. 

;